પરિપત્ર

Tuesday 5 August 2014

જોક્સ

bhupendrachauhan.comપોલીસ - તારી હિમ્મત કેમ થઈ ત્રણ વાર જ એક સ્ટોરમાં ચોરી કરવાની 

ચોર - નહી સાહેબ ચોરી તો મેં એક જ વાર કરી  મારી પત્ની માટે ડ્રેસ  

પરંતુ બે વાર તો મેં આ ડ્રેસ બદવા ગયો હતો.